• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

પોલીસ હવે ચોરીનો માલ ખરીદવાના મામલામાં જ્વેલર્સો સામે તાત્કાલિક કાર્યવાહી નહીં કરી શકે

ભારતીય ન્યાય સંહિતામાં 15 દિવસની તપાસની જોગવાઈથી જ્વેલર્સોને રાહત

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 18 : સોનાના દાગીના આંચકવા કે ચોરી કરવાના મામલામાં પકડવામાં આવેલો ચોર કોઈ જ્વેલર્સની દુકાનમાં માલ વેચ્યો હોવાનું કહેતો ત્યારે પોલીસ તરત જ દુકાનદાર સામે કાર્યવાહી કરતી. બાદમાં મોટા ભાગના આવા મામલામાં ચોરે ખોટી માહિતી આપી હોવાનું જણાતાં જ્વેલર્સની બદનામી થવાની સાથે પોલીસ…..

ઇ-પેપરના નવા શુલ્ક