• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

સોયાતેલમાં નબળાઈથી પામતેલ વાયદો તૂટયો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 18 : મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે ઘટાડો હતો. ડાલિયન અને શિકાગો બજારમાં સોયાતેલમાં નરમાઈને પગલે પામતેલ વાયદો તૂટયો હતો. મલેશિયન પામતેલનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 41 રીંગીટના ઘટાડામાં 4434ની સપાટીએ બંધ થયો હતો. યુએસ પર્યાવરણીય એજન્સીએ મંગળવારે સ્મોલ રિફાઈનરી…..

ઇ-પેપરના નવા શુલ્ક