• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

રાહુલ ગાંધી હાઈડ્રોજન બૉમ્બ નહીં, લવિંગિયું પણ ફોડી નથી શક્યા : ફડણવીસ

મુખ્ય પ્રધાને ચૂંટણી પંચમાં એક પણ પુરાવો રજૂ ન કરી શકનારા આ નેતા સિરિયલ લાયર હોવાનું પણ કહ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : કૉંગ્રેસના સંસદ અને લોકસભાના વિરોધી પક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મતદારયાદીમાં મોટા પાયે ગરબડ હોવાનો આરોપ કરતી હાઇડ્રોજન બૉમ્બ ફોડવાનું કહી એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ બાબતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, `રાહુલ ગાંધી હાઈડ્રોજન બૉમ્બ ફોડશે એવી જાહેરાત કરતાં…..

ઇ-પેપરના નવા શુલ્ક