• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

નીરજનો નિસ્તેજ દેખાવ : સચિન 40 સેમીથી કાંસ્ય ચંદ્રક ચૂક્યો

વર્લ્ડ એથ્લેટિકસ ચૅમ્પિયનશિપમાં ત્રિનિદાદ ઍન્ડ ટોબેગોના વોલકોટને ગોલ્ડ મેડલ

ટોક્યો તા.18: બે વખતનો ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નિરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની ભાલા ફેંક સ્પર્ધામાં નિરાશાજનક દેખાવ સાથે આઠમા સ્થાને રહ્યો હતો. નિરજ ચોપરા તેનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતર્યોં હતો, તેનું પ્રદર્શન નિસ્તેજ રહ્યં હતું અને 84.03 મીટરના પોતાના આજના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં 8મા…..

ઇ-પેપરના નવા શુલ્ક