આ સપ્તાહમાં બંને દેશોના અધિકારીઓ વાટાઘાટ કરવા માટે ફરી મળે તેવી શક્યતા
નવી દિલ્હી, તા.
18 (પીટીઆઈ): આવતા બેથી અઢી મહિનામાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલી શિક્ષાત્મક 25
ટકાની આયાત-જકાત વિશે નિવેડો આવી જવાની શક્યતા છે અને ભારત અને અમેરિકા દ્વારા આ વિશે
મંત્રણા આગળ વધી રહી હોવાનું દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને આજે જણાવ્યું…..