• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે. એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠાના પશુપાલકો માટે જીવાદોરી સમાન બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણીને કારણે સમગ્ર જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયું છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ, 10 અૉક્ટોબરે બનાસ ડેરીના નવનિયુક્ત….

ઇ-પેપરના નવા શુલ્ક