નવી દિલ્હી, તા. 18 : ઈપીએફઓ (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)એ પોતાના સાત કરોડથી વધારે સબ્સક્રાઈબર્સ માટે એક મોટો ડિજીટલ સુધારો લાગુ કર્યો છે. આ સુધારાનો હેતુ પીએફથી સંબંધિત સેવાઓ સુધી પહોંચને સરળ અને ઝડપી બનાવવાનો છે. કેન્દ્રીય શ્રમપ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે ઘોષણા કરી હતી કે હવે…..