નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : જીએસટીના નવા દરો અમલમાં આવવા આડે થોડા દિવસો જ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ કેટલીક ચોખવટો કરી છે. સીબીઆઈસીએ કહ્યું છે કે વીમા કંપનીઓ હાલમાં કમિશન, દલાલી અને પુનર્વીમા (રીઇન્શ્યોરન્સ) સહિતની અનેક સેવાઓ પર….