અનેક રાજ્યોમાં અતિવૃષ્ટિથી ઊભા પાકને નુકસાન
નવી દિલ્હી, તા.17
(એજન્સીસ) : આ નાણાવર્ષમાં દેશમાં અનાજનું ઉત્પાદન વાવેતર વિસ્તારમાં થયેલા વધારાના
કારણે બહેતર થવાની ધારણા છે, પરંતુ વધારે પડતાં વરસાદના કારણે અમુક રાજ્યોમાં ઊભા પાકને
નુકસાન થવાથી દેશમાં અનાજનું ઉત્પાદન બમ્પર નહીં થાય. કેન્દ્રના કૃષિપ્રધાન શિવરાજસિંહ
ચૌહાણે આ વિશે માહિતી આપતાં….