• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

સોના-ચાંદીમાં સળંગ તેજી પછી તીવ્ર કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 17 : ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ બુલિયન પાછલા સત્રમાં રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા બાદ ડોલરમાં થોડો વધારો અને નફા તારવણીને લીધે બુધવારે સોનું વધ્યું હતુ. મંગળવારે સોનામાં 3702 ડોલરનું નવું ટોપ બન્યું હતુ. એ પછી ભાવ ઘટીને 3696 ડોલર ચાલી રહ્યો…..

ઇ-પેપરના નવા શુલ્ક