• સોમવાર, 17 જૂન, 2024

મે મહિનામાં નિકાસમાં ઉછાળો, બિઝનેસ ગતિવિધિ વધી, નવા રોજગારમાં ઝડપી સુધારો   

વર્તમાન માસમાં ફ્લેશ કૉમ્પોઝિટ પીએમઆઈ વધીને 61.7 અંક 

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : મે મહિના દરમિયાન સર્વિસીસ ઉદ્યોગના ઉજળા દેખાવના પગલે બિઝનેસ ગતિવિધિમાં નોંધપાત્ર વિસ્તરણ થયું છે, જ્યારે નિકાસમાં વિક્રમી ગતિએ વધારો થવાની સાથે પાછલાં 18 વર્ષમાં નવી નોકરીઓના વૃદ્ધિ દરમાં તીવ્ર વધારો થયો હોવાનું એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. એસઍન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરવામાં આવેલા....