• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

કરણ જોહર નિર્મિત કાર્તિક આર્યનની ફિલ્મનું નામ `નાગઝિલા'

હાલમાં બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન અનુરાગ બાસુ દિગ્દર્શિત રૉમેન્ટિક કૉમેડી ડ્રામા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રીલીલા છે. શૂટિંગ દરમિયાનની કાર્તિક અને શ્રીલીલાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ઉપરાંત કાર્તિક પાસે કરણ જોહર નિર્મિત એક ફિલ્મ છે જેનું નામ નાગઝિલા.....