અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 14 : મહારાષ્ટ્ર સરકારે રાજ્યના દરિયાકાંઠાના ‘સંવેદનશીલ’ સ્થળોની સંખ્યા 91થી વધારીને 130 કરી છે અને દરિયાકાંઠાની સુરક્ષાની જરૂરિયાતોને પહોંચી
વળવા માટે સીસીટીવી કેમેરા અને પોર્ટેબલ કેબિન સ્થાપવામાં આવી રહ્યા છે. દરિયાઈ
નિગરાની ક્ષમતા વધારવા માટે, સત્તાવાળાઓએ ઊંચા જાળવણી ખર્ચ સાથે…..