• સોમવાર, 19 મે, 2025

મુંબઈમાં 936માંથી 559 રોડ પ્રોજેક્ટ્સ માત્ર 31 મેની સમયમર્યાદા સાચવી શકશે

મુંબઈ, તા. 9 : શહેરમાં હાલ ચાલી રહેલા 936 રોડ કોંક્રીટીકરણ પ્રોજેક્ટસમાંથી માત્ર 559 એટલે કે 59 ટકા જ 31 મેની સમયમર્યાદા સુધીમાં પૂર્ણ થઈ શકશે એમ સુધરાઈના ડેટા જણાવે છે. બાકીના 377 પ્રોજેક્ટસનું કામ સ્થગિત કરવામાં આવશે અને ચોમાસા પછી તેમને પૂરા કરવામાં આવશે, કારણ કે વરસાદ દરમિયાન રોડનું કોઈ.....