અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
18 : જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના રિપોર્ટ મુજબ અૉગસ્ટ,
2025માં જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ પાંચ ટકા વધીને 211.70 કરોડ ડૉલરની થઈ છે, જે
અૉગસ્ટ, 2025માં 201.39 કરોડ ડૉલરની થઈ હતી. રૂપિયાના મૂલ્યમાં નિકાસ રૂા.
16,896.04 કરોડથી 9.50 ટકા…..