પુણેની સિમ્બાયોસિસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની કાર કન્ટેનર સાથે અથડાઈ
મુંબઈ, તા.
18 (પીટીઆઈ) : પુણેની સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ
માટે લોનાવલા ફરવા જવાની યોજના દુખદાયી સાબિત થઈ હતી. મુંબઈ-બેન્ગલોર હાઇવે પર ગુરુવારે
સવારે થયેલા અકસ્માતમાં બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં તો બે ઇજાગ્રસ્ત થયા છે.
વહેલી સવારે આ વિદ્યાર્થીઓ લોનાવલાથી મારુતિ સ્વિફ્ટ…..