અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
18 : કૉંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધી પક્ષ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર અને
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં મતની ચોરી કરવાનો આરોપ કરી ચૂંટણી પંચની કામ કરવાની
પદ્ધતિ સામે સવાલ કર્યો છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ
એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે…..