• રવિવાર, 16 નવેમ્બર, 2025

નવ વર્ષથી જૂની કૅબ નહીં ચલાવી શકાય, ડ્રાઇવરો માટે ટ્રેનિંગ ફરજિયાત

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રના દિશાનિર્દેશોને અનુરૂપ ઍપ દ્વારા સંચાલિત પરિવહન સર્વિસ આપનારી કંપનીઓ માટે મહારાષ્ટ્ર મોટર વ્હીકલ એગ્રિગેટર રૂલ્સ, 2025 નામે પ્રસ્તાવિત નિયમાવલી  જાહેર કરી છે. રાજ્ય સરકારે 17 અૉક્ટોબર......