• શુક્રવાર, 27 માર્ચ, 2026

ગૅસની તંગીમાં ભાયંદરના ચાવાળાએ ડીઝલથી ચાલતી સગડી બનાવી

સિલિન્ડર ન મળતાં આઈડિયા લગાવી 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : એક મહિનાથી અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને લીધે ભારતમાં એલપીજી ગૅસની સપ્લાયને અસર પહોંચતા કૉમર્શિયલ સિલિન્ડર પર કાપ મૂકવામાં આવ્યો છે. જેને લીધે પાઇપ ગૅસ ન હોય એવી હોટેલ, રેસ્ટોરાં, રેકડીવાળા, ચાવાળાના ધંધા લગભગ બંધ થઈ ગયા....