• શુક્રવાર, 27 માર્ચ, 2026

શાળાના ટ્રસ્ટીના પુત્રની શિક્ષિકા પાસે શારીરિક સંબંધની માગણી બદલ ધરપકડ

ડોમ્બિવલીની જાણીતી હાઈ સ્કૂલની ઘટનાથી ચકચાર અને આક્રોષ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : ડોમ્બિવલીના સાગાવ પરિસરમાં આવેલી એક હાઈ સ્કૂલમાં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાનું મંદિર માનવામાં આવે છે, એવી શાળામાં એક શિક્ષિકાનો વિનયભંગ કરી તેની સાથે શારીરિક સંબંધની માગણી કરનારા શાળાના ટ્રસ્ટીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ શિક્ષિકાને અશ્લીલ મૅસેજ અને....