• શનિવાર, 13 જૂન, 2026

શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા માત્ર પાણી પીવું જ પર્યાપ્ત નથી

પરસેવાથી ઈલેક્ટ્રોલાઇટ્સ ન ઘટી જાય એટલે ખનિજતત્ત્વો પણ જરૂરી : નિષ્ણાતો

મુંબઈ, તા.3  (પીટીઆઇ) : કાળઝાળ ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માત્ર પાણી પીવું પર્યાપ્ત નથી, ખાસ કરીને અત્યંત પરસેવો વળે તો શરીરમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટી જાય તો એના કારણે તકલીફ થઇ શકે.......

ઇ-પેપરના નવા શુલ્ક