ચાકુ સાથે આરોપી ચાર લોકો પર તૂટી પડયો; ત્રણ જખમી : બે પકડાયા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 7 : મલાડ (પૂર્વ)માં આવેલા કુરાર વિલેજના અપ્પાપાડામાં આજે બપોરે એક વ્યક્તિએ ધોળેદિવસે ચાર લોકો પર અચાનક ચાકુથી હુમલો કરતા આખા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું......