મુંબઈ, તા. 12 : બૉમ્બે હાઈ કોર્ટે દાદર (પૂર્વ)ની પારસી કૉલોનીમાં બૉમ્બે પારસી પંચાયતની માલિકીના ફ્લૅટના ભાડાપટ્ટાનો વારસો મેળવવા માટે મૃત ભાડૂઆતના પિતરાઈ અને વારસદાર તરીકે એક મહિલાના અધિકારને માન્ય રાખ્યો હતો. જસ્ટિસ મિલિંદ સાથાપે બુધવારે પારસી પંચાયત ફંડ્સ ઍન્ડ પ્રૉપર્ટીઝ, બૉમ્બે દ્વારા દાખલ કરાયેલી....