ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનારા સાંસદે પહેલી વખત મોઢું ખોલ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ઉદ્ધવસેનાના
છ સાંસદોએ બળવો કરી પોતાનું અલગ જૂથ બનાવવાના પ્રયાસ હાથ ધર્યાં છે અને આ બાબતે લોકસભાના
અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે. જો કે હજી સુધી છ સાંસદો પક્ષાંતર કરી એકનાથ
શિંદેની શિવસેનામાં સામેલ થઈ રહ્યા છે એ વિશે કોઈ ફોડ નહોતો પાડયો એટલે તેમના વિશે
જાતજાની....