શિવસેનાના સ્થાપના દિવસે શિંદે-ઉદ્ધવના સામસામા પ્રહાર
મુંબઈ, તા. 19 (પીટીઆઈ):
શિવસેના (ઠાકરે)ના છ સાંસદો શિવસેનામાં જોડાવાની તૈયારીમાં છે ત્યારે મહારાષ્ટ્રના
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું છે કે, આ માત્ર ટ્રેલર છે, હજી ફિલ્મ બાકી
છે. શિવસેનાના 60મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું
નામ લીધા વિના જણાવ્યું હતું કે, લોકો શા માટે....