મુંબઈ, તા. 14 : શહેરમાં ભાડાં સુધારણા પ્રસ્તાવમાં અૉટોરિક્ષાનાં ભાડાંમાં ઓછામાં ઓછો 1 રૂપિયો અને ટૅક્સી ભાડાંમાં 2થી 3 રૂપિયાનો વધારો કરવાની ભલામણ કરવામાં આવી હોવાથી ટૂંક સમયમાં મુસાફરોના ગજવા પર વધુ બોજ પડી શકે છે, એમ પરિવહન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રસ્તાવ ટ્રાન્સપોર્ટ કમિશનરની અૉફિસમાંથી....