• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

કૉંગ્રેસે 1800 વિધાનસભ્યો ફોડયા; 115ને પ્રધાન બનાવ્યા

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો રાહુલ ગાંધીને સણસણતો જવાબ

એનડીએ પર આરોપ કરનારી કૉંગ્રેસ સત્તા પર હતી ત્યારનો કાળો ઈતિહાસ તપાસે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : લોકસભાના વિરોધી પક્ષ અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની અત્યંત નીચલા સ્તરની ટિકા કરી હતી એનો જવાબ શિવસેનાપ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે આપ્યો હતો. કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે દેશભરમાં 1800 વિધાનસભ્યો ફોડયા હતા....