• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

અશ્વ પોલીસદળ માટે રાજ્ય સરકારે રૂા. 1.2 કરોડ મંજૂર કર્યા

મુંબઈ, તા. 20 : રાજ્ય સરકારે મુંબઈ પોલીસના અશ્વસવાર પોલીસ દળ માટે રૂા. 1.27 કરોડ મંજૂર કર્યા છે અને નાણાંનો ઉપયોગ ઘોડા ખરીદવા, ઘોડા માટે પશુચિકિત્સા, તબીબી તપાસ, ટ્રેનરના મહેનતાણાં અને અન્ય સાધનો પાછળ....