સાંતાક્રુઝ અને ઐરોલીના ટપાલ વિભાગમાં રાખડીઓનું 24 કલાક સોર્ટિંગ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ડિજિટલ યુગમાં પત્રો તથા ટપાલનું આકર્ષણ ઘટી ગયું છે, પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમના તહેવાર 2ક્ષાબંધનના આવતાં જ પોસ્ટ અૉફિસોમાં લાંબી કતારો જોવા મળે છે. દૂર રહેતા પોતાના ભાઈને રાખડી મોકલવા માટે આજે પણ સ્પીડ......