• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

વિખ્યાત સાહિત્યકાર ઇલા આરબ મહેતાની ચિરવિદાય

88 વર્ષનાં પીઢ નારીવાદી લેખિકાને પરિવારે આપી અંતિમ વિદાય

મુંબઇ, તા 7 : જાણીતા ગુજરાતી સાહિત્ય સર્જક, પ્રખર નવલકથાકાર અને નારી અન્યાય સામે કલમથી અવાજ ઉઠાવનારા ઇલા આરબ મહેતાનું 88 વર્ષની વયે મુંબઇમાં નિધન થયું હતું. જેમના અંતિમ સંસ્કાર સાતમી અૉક્ટોબરે સાંતાક્રુઝ શાસ્ત્રીનગર સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા. પ્રખ્યાત સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના દીકરી અને લેખિકા વર્ષા અડાલજાનાં મોટા બહેન ઇલા મહેતાને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ