લેસર લાઇટ અને લાઇટ બીમ ઉપર પણ રોક
મુંબઈ, તા. 7 (પીટીઆઇ) : મહાનગર મુંબઇની પોલીસે બૃહદ્ મુંબઈ પોલીસ કમિશનરેટની હદમાં આવતા તમામ વિસ્તારોમાં છ અૉક્ટોબર 2026થી આગામી ચાર ડિસેમ્બર 2026 મધ્યરાત્રિ સુધી જાહેર ગલીઓ અને માર્ગો ઉપર ફટાકડા, આતશબાજી કે રૉકેટ ફોડવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ લેસર લાઇટ અને વધારે તીવ્રતાવાળા લાઇટ બીમના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો.....