• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

આંદોલન કરતા વિદ્યાર્થીઓ અસામાજિક તત્ત્વો નથી : હાઈ કોર્ટ

ભરતી પરીક્ષાઓ નિષ્પક્ષ યોજવા સરકારને તાકીદ

મુંબઇ, તા. 7 (પીટીઆઇ) : મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપો સાથે આંદોલન ચલાવી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્ત્વો ન હોવાનું ટાંકીને બૉમ્બે હાઇ કોર્ટે તાકીદ કરી હતી કે જાહેર ભરતીની પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે યોજાય તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે. મુખ્ય ન્યાયમૂર્તિ મહેશચંદ્ર ત્રિપાઠી અને ન્યાયમૂર્તિ અદ્વૈત શેઠનાની બેંચે નોંધ્યું હતું કે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ