મુંબઈ, તા. 7 : ફાસ્ટફૂડ ચેઈન્સ અને પોડ હૉટલ્સથી લઈને ફેશન રિટેલર્સ અને અૉફિસ અૉપરેટરો સુધીના વિવિધ વ્યવસાયો મુંબઈના મૅટ્રો સ્ટેશનોને નવા વ્યાપારી કેન્દ્રો તરીકે જોઈ રહ્યા છે. તાજેતરના ટેન્ડરથી મહા મુંબઈ મૅટ્રો અૉપરેશન કૉર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ)ને વાર્ષિક ઓછામાં ઓછી રૂપિયા પાંચ કરોડની ભાડાંની આવક થવાની અપેક્ષા છે અને 10 વર્ષના સમયગાળામાં કુલ.....