મરીન ડ્રાઈવ વચ્ચે પ્રસ્તાવિત અંડરગ્રાઉન્ડ ટનલ રોડનો રૂટ બદલાવો
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : અૉરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ સુધીના અન્ડરગ્રાઉન્ડ રોડ ટનલ પ્રોજેક્ટના પ્રસ્તાવ સામે કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ અવાજ ઉઠાવ્યો છે. આ પ્રોજેક્ટનો રૂટ બદલવાની માગ સાથે સ્થાનિક લોકોને સાથે રાખી લોઢા મુંબઈ શહેરના કલેક્ટરને મળ્યા હતા. આ અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો રૂટ મફતલાલ જિમખાનાના......