• બુધવાર, 04 નવેમ્બર, 2026

અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં 46 ફેરીનો વધારો

દરરોજની 337 સર્વિસ થતાં ભીડમાં રાહત થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : એક્વાલાઈન મેટ્રો-3માં પ્રવાસ કરનારા મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને સોમવારથી અંડરગ્રાઉન્ડ મેટ્રોની 46 ફેરી વધારી છે. પ્રવાસીઓની વધતી સંખ્યાથી ઉત્સાહિત મેટ્રો કૉર્પોરેશને બીજી નવેમ્બર સોમવારથી મેટ્રોની 46 ફેરીઓ કામકાજના દિવસોમાં વધારી છે, શનિ-રવિવારે આ નવી.....