બાર મીટર લાંબી રેન્ટેડ બસ સુરક્ષાનાં આધુનિક ઉપકરણોથી સજ્જ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : પ્રવાસીઓની સુવિધા અને ભીડમાં રાહત મળે એ માટે બેસ્ટના કાફલામાં આજે 44 નવી એસી બસ સામેલ કરવામાં આવી હતી. બેસ્ટ કમિટીના ચેરપર્સન તૃપ્તિ વિશ્વાસરાવ અને અન્ય અધિકારીઓની હાજરીમાં માગાથાણે ડેપોમાં 12 મીટરની લંબાઇ ધરાવતી આ બસને બેસ્ટના માગાથાણે ડેપોના પાંચ રૂટ......