• બુધવાર, 04 નવેમ્બર, 2026

બાળાસાહેબના પ્રપૌત્રને સાયબર ઠગોએ રૂા. 19,000માં છેતર્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : શિવેસાનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના પ્રપૌત્ર અને અભિનેતા ઐશ્વર્ય ઠાકરેએ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. તેના બૅન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને થયેલા છેતરામણીભર્યા ટ્રાન્ઝેક્શનની ફરિયાદ ઓશીવીરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. તેની સાથે થયેલી છેતાપિંડીની રકમ સામાન્ય છે, પરંતુ તેણે ફરિયાદ નોંધાવી.....