ઉડાન ભરતી વેળા વૃક્ષ સાથે પાંખો અથડાતા દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ
અમદાવાદ,
તા. 12 : અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યા
બાદ એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્રાથમિક તારણ મુજબ,
ઊડાન ભરતી વેળાએ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ
ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાઇ હોવાથી દુર્ઘટના સર્જાઇ….