• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ગુજરાત હાઈ કોર્ટના ન્યાયાધીશોએ નિહાળી `બંગાળ ફાઇલ્સ' ફિલ્મ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : અમદાવાદમાં ગુજરાત હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ અને નિવૃત ન્યાયમૂર્તિઓએ તાજેતરમાં રિલીઝ થયેલી `બંગાળ ફાઈલ્સ' ફિલ્મ નિહાળી હતી. હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ સમીર દવે દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાઈ કોર્ટના તમામ ન્યાયમૂર્તિ, નિવૃત્ત ન્યાયમૂર્તિ અને કોર્ટના સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું….

ઇ-પેપરના નવા શુલ્ક