• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સરકારી એજન્સીઓની નિષ્ફળતા માટે હું શા માટે મહાભિયોગનો સામનો કરું?

રોકડ કાંડ : તપાસ સમિતિ સમક્ષ હાજર થયા જસ્ટિસ વર્મા

નવી દિલ્હી, તા. 15: રોકડકાંડ અને ભ્રષ્ટાચારનાં આરોપમાં મહાભિયોગની પ્રક્રિયાનો સામનો કરતાં અલ્હાબાદ હાઈકોર્ટનાં ન્યાયધીશ યશવંત વર્મા સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યા બાદ આખરે સંસદીય તપાસ સમિતિ સમક્ષ રજૂ થયા હતાં. આ દરમિયાન તેમણે પોતાને નિર્દોષ ગણાવીને કહ્યું હતું કે, દિલ્હી સ્થિત તેમનાં આવાસમાં આગ….