શાંતિ સમજૂતી માટે રશિયા રાજી, યુક્રેનને રસ નથી
નવી દિલ્હી, તા.
15 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું
હતું. ટ્રમ્પે કહ્યું હતું કે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની સંભવિત શાંતિ સમજૂતીમાં
અડચણ રશિયા તરફથી નહીં પણ યુક્રેન તરફથી ઉભી કરવામાં આવે છે. ટ્રમ્પનો સીધો આરોપ છે
કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ડીલ માટે તૈયાર…..