• ગુરુવાર, 19 માર્ચ, 2026

દેશમાં 40 ટકા સ્નાતકોને નથી મળી રહી નોકરી !

એક રિપોર્ટ અનુસાર 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર : માત્ર સાત ટકાને વર્ષની અંદર સ્થાયી નોકરી

નવી દિલ્હી, તા. 18 : દેશમાં 20થી 29ની વયના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર છે અને સ્નાતક થવાના એક વર્ષની અંદર ખૂબ જ ઓછા લોકોને નિશ્ચિત વેતનની નોકરી મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર….