• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

મુખ્ય પ્રધાન વિજય અચાનક બસ કન્ડક્ટર બની ગયા!

`વેટ્રી પયનમ તોટ્ટમ' અંતર્ગત મહિલાઓ, ટ્રાન્સજેન્ડર મફત પ્રવાસ કરી શકશે

નવી દિલ્હી, તા. 2 : તામિલનાડુ મુખ્યમંત્રી સી જોસેફ વિજયે ગાંધી જયંતીના અવસરે મહિલાઓ માટે નિ:શુલ્ક બસ પ્રવાસ યોજના `વેટ્રી પયનમ તોટ્ટમ'નો આરંભ કરાવ્યો હતો. આ યોજનામાં ત્રીજી જાતિનો પણ સમાવેશ કરાયો છે. આ માટે વિજયે જાતે બસમાં કન્ડકટર બનીને નિ:શુલ્ક.....