મુંબઈ, તા. 2 : આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી મુસાફરી કરતા લાખો પ્રવાસીઓને સીધી અસર કરે તેવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઍરપોર્ટ સંચાલક દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ઍરપોર્ટનું ડોમેસ્ટિક ટર્મિનલ-1 (ટી1) આગામી 25 અૉક્ટોબરથી વર્ષ 2029-30 સુધી એટલે કે આશરે ચાર વર્ષ માટે તમામ ફ્લાઇટ કામગીરી......