• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે `ગોલ્ડ મેડલ' માટે મહાજંગ

વૈભવ સૂર્યવંશી અને અભિષેક પર રહેશે નજર, કૅપ્ટન ઐયરની કસોટી થશે 

નવી દિલ્હી, તા.2 : એશિયન ગેમ્સમાં શનિવારનો દિવસ આખી ટૂર્નામેન્ટનો સૌથી રોમાંચક અને હાઈ-વોલ્ટેજ દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ડિફેન્ડિગ ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય ટીમ પોતાના ચિરપ્રતિસ્પર્ધી.....