• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

`દેશવાસીઓને તમારા પર ગર્વ છે'

ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરને વીડિયો કોલ પર વડા પ્રધાને કહ્યું

સ્મિતે મોદીને કહ્યું, સંકટમાં સતત હનુમાન ચાલીસા બોલતો હતો

નવી દિલ્હી, તા. 2 : વડા પ્ર્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 174 યાત્રીના જીવ બચાવનાર ગુજરાતી પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયોકોલ પર લગભગ નવ મિનિટ સુધી વાતો.....