• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

વેપારીઓના `નો યુપીઆઇ ડે'ના એલાનને મિશ્ર પ્રતિસાદ

કલ્પેશ શેઠ તરફથી

મુંબઇ, તા. 2 : કેન્દ્ર સરકારે 15મી અૉક્ટોબરથી યુપીઆઇ પેમેન્ટ ઉપર લાગુ કરેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચાર્જના વિરોધમાં ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ (બીયુવીએમ) ના નેતૃત્વ હેઠળ દેશના વિવિધ વેપારી સંગઠનોએ આપેલા ``નો યુપીઆઇ ડે'' નાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે કોન્ફિડરેશન અૉફ ઓલ......