મુંબઈ, તા. 2 : કાંદિવલી પશ્ચિમ સ્થિત ચારકોપ પોલીસ સ્ટેશનની હદમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 20 વર્ષીય યુવતીને પોલીસે સઘન ટેક્નિકલ તપાસના આધારે હેમખેમ શોધી કાઢી છે. જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ યુવતીને તેના પરિવારજનોને સોંપવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે જારી કરેલી.....