મુંબઈ, તા. 2 : પાલિકાના જણાવ્યા અનુસાર મુંબઈને દરરોજ પૂરા પાડવામાં આવતા અંદાજે 4100 મિલિયન લિટર (એમએલડી) પાણીમાંથી 34 ટકા જેટલું પાણી હાલમાં ગળતર, ચોરી અને વિતરણ દરમિયાન થતાં અન્ય નુકસાનને કારણે વેડફાઈ જાય છે. 2021 અને 2023 વચ્ચે આ આંકડો....