• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

`િડજિટલ એરેસ્ટ'નો મોટો ખેલ : સિનિયર આર્કિટેક્ટ સાથે રૂા. 6.31 કરોડની છેતરાપિંડી

મુંબઈ, તા. 2 : ઉપનગરમાં રહેતા 61 વર્ષીય સિનિયર આર્કિટેક્ટને `િડજિટલ એરેસ્ટ'નો ડર બતાવી સાયબર ગઠિયાઓએ રૂા. 6.31 કરોડની જંગી છેતરાપિંડી આચરી છે. ઠગોએ વૃદ્ધનો મોબાઈલ નંબર દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલો હોવાનું અને તેમને કરોડોનું કમિશન મળ્યું હોવાનું કહી ધરપકડની બીક.....